પ્રધાનમંત્રી શ્રીએ મહારાજા બીર બિક્રમ માણિક્ય બહાદુરને તેમની જન્મજયંતિ પર યાદ કર્યા

August 19th, 06:40 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહારાજા બીર બિક્રમ માણિક્ય બહાદુરને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી હતી.