કર્ણાટકના ઉડુપીમાં શ્રી કૃષ્ણ મઠ ખાતે લક્ષ કંઠ ગીતા પારાયણ કાર્યક્રમમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
November 28th, 11:45 am
હું મારી વાત શરૂ કરું તે પહેલાં, કેટલાક બાળકો અહીં ચિત્રો લાવ્યા છે. કૃપા કરીને SPG અને સ્થાનિક પોલીસ તે એકત્રિત કરવામાં મદદ કરો. જો તમે પાછળ તમારું સરનામું લખ્યું હશે, તો હું ચોક્કસપણે તમને આભાર પત્ર મોકલીશ. જેની પાસે કંઈક છે, કૃપા કરીને તેમને આપો; તેઓ તે એકત્રિત કરશે, અને પછી તમે શાંતિથી બેસી શકો છો. આ બાળકો ખૂબ મહેનત કરે છે, અને ક્યારેક, જો હું તેમને અન્યાય કરું છું, તો મને દુઃખ થાય છે.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કર્ણાટકના ઉડુપીમાં શ્રી કૃષ્ણ મઠ ખાતે લક્ષ કંઠ ગીતા પારાયણ કાર્યક્રમને સંબોધિત કર્યો
November 28th, 11:30 am
માત્ર ત્રણ દિવસ પહેલા તેઓ ગીતાની ભૂમિ કુરુક્ષેત્રમાં હતા તે યાદ કરતાં, શ્રી મોદીએ કહ્યું કે ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદ અને જગદગુરુ શ્રી માધવાચાર્યના મહિમાથી શણગારેલી આ ભૂમિની મુલાકાત લેવી તેમના માટે ખૂબ જ સંતોષની ક્ષણ હતી. તેમણે કહ્યું કે આ પ્રસંગે, જ્યારે એક લાખ લોકોએ ભગવદ્ ગીતાના શ્લોકોનો એકસાથે પાઠ કર્યોં છે ત્યારે વિશ્વભરના લોકોએ ભારતના હજારો વર્ષ જૂના આધ્યાત્મિક વારસાની જીવંત દિવ્યતાના સાક્ષી બન્યા.પ્રધાનમંત્રી 25 નવેમ્બરે કુરુક્ષેત્રની મુલાકાત લેશે
November 24th, 12:44 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 25 નવેમ્બરના રોજ હરિયાણાના કુરુક્ષેત્રની મુલાકાત લેશે.