પ્રધાનમંત્રીએ મહાનવમી નિમિત્તે સૌને શુભેચ્છા પાઠવી
October 01st, 09:26 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મહાનવમી નિમિત્તે સૌને શુભેચ્છાઓ પાઠવી છે.પ્રધાનમંત્રીએ મહા નવમી પર મા સિદ્ધિદાત્રીની પ્રાર્થના કરી
October 04th, 10:56 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવરાત્રિ દરમિયાન મહા નવમી પર મા સિદ્ધિદાત્રીની પ્રાર્થના કરી છે અને દરેકના જીવનમાં સફળતા માટે આશીર્વાદ માગ્યા છે. શ્રી મોદીએ મા સિદ્ધિદાત્રીની પ્રાર્થના (સ્તુતિ)ના પાઠ પણ શેર કર્યા.