પ્રધાનમંત્રીએ નવરાત્રી નિમિત્તે સૌને શુભેચ્છા પાઠવી

March 19th, 09:48 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવરાત્રીના શુભ અવસર પર સૌને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે, સમૃદ્ધિ, આરોગ્ય અને વિકસિત ભારત માટેના સંકલ્પની પરિપૂર્ણતા માટે પ્રાર્થના કરી છે.

પ્રધાનમંત્રીએ નવરાત્રિના પ્રથમ દિવસે મા શૈલપુત્રીની પ્રાર્થના કરી

October 03rd, 09:35 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવરાત્રિના પહેલા દિવસે મા શૈલપુત્રીની પૂજા-અર્ચના કરી.

પ્રધાનમંત્રીએ નવરાત્રીના શુભ અવસર પર લોકોને શુભેચ્છા પાઠવી

September 26th, 10:45 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવરાત્રીના શુભ અવસર પર લોકોને શુભેચ્છા પાઠવી છે. નવરાત્રિની શરૂઆતમાં શ્રી મોદીએ શૈલપુત્રી દેવીની પણ પ્રાર્થના કરી અને દેવીની કૃપા, સુખ, આરોગ્ય અને સૌભાગ્યની કામના કરી.