પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સંસ્કૃત સુભાષિત ગ્રંથના મંત્રનું પઠન કર્યું, મા કાત્યાયનીના આશીર્વાદ લીધા અને ભક્તિના પાઠ પણ શેર કર્યા

March 24th, 08:06 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મા કાત્યાયનીના આશીર્વાદ મેળવ્યા અને કહ્યું કે મા જગદંબેની પૂજા મનને અનંત ઉર્જા અને આંતરિક શક્તિથી ભરી દે છે, જ્યારે તેમની દિવ્ય શક્તિ હૃદયને ઉચ્ચ ચેતનાથી પ્રકાશિત કરે છે. તેમણે પ્રાર્થના કરી કે તેમના સૌ ભક્તોને દિવ્યતા અને શક્તિની દેવીની કૃપાથી અપાર શક્તિ અને આત્મવિશ્વાસ પ્રાપ્ત થાય.

પ્રધાનમંત્રીએ મા કાત્યાયનીના આશીર્વાદ માગ્યા

October 20th, 10:15 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવરાત્રીના છઠ્ઠા દિવસે તેમના તમામ ભક્તો માટે મા કાત્યાયનીના આશીર્વાદ માંગ્યા છે.

પ્રધાનમંત્રીએ મા કાત્યાયનીને પ્રણામ કર્યા

October 11th, 09:58 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવરાત્રિ દરમિયાન આપણા સમાજમાં ભાઈચારા અને કરુણાની ભાવનાને આગળ વધારવા માટે ભક્તો માટે મા કાત્યાયનીના આશીર્વાદ માંગ્યા છે.