પ્રધાનમંત્રીએ મા ચંદ્રઘંટાને નમન કર્યા

September 28th, 08:55 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવરાત્રિમાં દુર્ગા માના ત્રીજા સ્વરૂપ દેવી ચંદ્રઘંટાને પ્રાર્થના કરી છે.

પ્રધાનમંત્રીએ મા ચંદ્રઘંટાને પ્રણામ કર્યા

October 09th, 08:15 am

પ્રધાનમંત્રીએ મા ચંદ્રઘંટાને પ્રાર્થના કરી કે તમામ ભક્તોને તમામ નકારાત્મક શક્તિઓ પર વિજય મેળવવા માટે શક્તિ આપે.