પ્રધાનમંત્રીએ નવરાત્રીના બીજા દિવસે મા બ્રહ્મચારિણીની પૂજા કરી
September 23rd, 09:23 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવરાત્રીના બીજા દિવસે દેવી બ્રહ્મચારિણીની પૂજા કરી.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવરાત્રિના બીજા દિવસે મા બ્રહ્મચારિણીની પ્રાર્થના કરી
October 04th, 09:03 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવરાત્રિના બીજા દિવસે મા બ્રહ્મચારિણીની પૂજા-અર્ચના કરી દેશવાસીઓને વિશેષ શુભેચ્છાઓ પાઠવી.પ્રધાનમંત્રીએ બધા માટે મા બ્રહ્મચારિણીના આશીર્વાદ માંગ્યા
October 16th, 09:00 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મા બ્રહ્મચારિણીને પ્રાર્થના કરી છે કે તેઓ દેશભરના તમામ નાગરિકોને દરેક પડકારનો સામનો કરવા માટે હિંમત અને શક્તિ આપે.પ્રધાનમંત્રીએ બધા માટે મા બ્રહ્મચારિણીના આશીર્વાદ માગ્યા
September 27th, 08:54 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવરાત્રિના બીજા દિવસે તેમના તમામ ભક્તો માટે મા બ્રહ્મચારિણીના આશીર્વાદ માગ્યા છે.