પ્રધાનમંત્રીએ ભારત રત્ન ડૉ. એમ.જી. રામચંદ્રનને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી

January 17th, 10:17 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તમિલનાડુના ભૂતપૂર્વ મુખ્યમંત્રી, ભારત રત્ન ડૉ. એમ.જી. રામચંદ્રન (એમજીઆર)ને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી છે.

પ્રધાનમંત્રીએ એમ.જી. રામચંદ્રનને તેમની જન્મજયંતિ પર યાદ કર્યા

January 17th, 08:26 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તમિલ સિનેમાના જાણીતા વ્યક્તિત્વ અને તમિલનાડુના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી એમ.જી. રામચંદ્રનને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી છે.