પ્રધાનમંત્રી શ્રીએ CWG 2022માં લૉન બાઉલ્સમાં ગોલ્ડ મેડલ જીતવા બદલ લવલી ચૌબે, પિંકી સિંહ, નયનમોની સાઈકિયા અને રૂપા રાની તિર્કીની પ્રશંસા કરી

August 02nd, 08:16 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બર્મિંગહામમાં CWG 2022માં લૉન બાઉલ્સમાં ગોલ્ડ મેડલ જીતવા બદલ લવલી ચૌબે, પિંકી સિંહ, નયનમોની સાઈકિયા અને રૂપા રાની તિર્કીની પ્રશંસા કરી છે.