ભારત-અમેરિકા સંયુક્ત પત્રકાર પરિષદ દરમિયાન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું પ્રેસ નિવેદન
February 14th, 04:57 am
સૌ પ્રથમ હું મારા પ્રિય મિત્ર રાષ્ટ્રપતિ ટ્રમ્પનો મારા શાનદાર સ્વાગત અને આતિથ્ય માટે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવા માંગુ છું. રાષ્ટ્રપતિ ટ્રમ્પે તેમના નેતૃત્વ દ્વારા ભારત-અમેરિકા સંબંધોને પોષ્યા અને જીવંત કર્યા છે.પ્રધાનમંત્રી 25 સપ્ટેમ્બરે ‘ગ્લોબલ સિટિઝન લાઈવ’ પર વીડિયો સંબોધન કરશે
September 24th, 05:31 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 25 સપ્ટેમ્બર, 2021ની સાંજે ‘ગ્લોબલ સિટીઝન લાઈવ’ કાર્યક્રમમાં એક વીડિયો સંબોધન આપશે.