પ્રધાનમંત્રીએ એશિયન ગેમ્સમાં લોંગ જમ્પમાં એન્સી સોજન એડપ્પિલીના સિલ્વર મેડલની પ્રશંસા કરી
October 02nd, 10:05 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે એશિયન ગેમ્સમાં લોંગ જમ્પમાં સિલ્વર મેડલ માટે એન્સી સોજન એડપ્પિલીને અભિનંદન પાઠવ્યા હતા.પ્રધાનમંત્રી શ્રીએ પેરિસ ડાયમંડ લીગમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ લોંગ જમ્પર શ્રીશંકર મુરલીને અભિનંદન પાઠવ્યા
June 10th, 07:56 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પેરિસ ડાયમંડ લીગમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ લોંગ જમ્પર શ્રીશંકર મુરલીને અભિનંદન પાઠવ્યા છે.