વંદે માતરમના 150 વર્ષ પર વિશેષ ચર્ચા દરમિયાન લોકસભામાં પ્રધાનમંત્રીના ભાષણનો મૂળપાઠ
December 08th, 12:30 pm
હું તમારો અને સદનના તમામ માનનીય સભ્યોનો હૃદયથી આભાર વ્યક્ત કરું છું કે અમે આ મહત્વપૂર્ણ અવસર પર એક સામૂહિક ચર્ચાનો માર્ગ પસંદ કર્યો છે, જે મંત્રએ, જે જયઘોષે દેશના આઝાદીના આંદોલનને ઊર્જા આપી હતી, પ્રેરણા આપી હતી, ત્યાગ અને તપસ્યાનો માર્ગ બતાવ્યો હતો, તે ‘વંદે માતરમ્’નું પુણ્ય સ્મરણ કરવું, આ સદનમાં આપણા સૌનું આ ખૂબ મોટું સૌભાગ્ય છે. અને આપણા માટે ગર્વની વાત છે કે વંદે માતરમના 150 વર્ષ નિમિત્તે, આ ઐતિહાસિક અવસરના આપણે સાક્ષી બની રહ્યા છીએ. એક એવો કાલખંડ, જે આપણી સામે ઇતિહાસની અગણિત ઘટનાઓને લઈને આવે છે. આ ચર્ચા સદનની પ્રતિબદ્ધતાને તો પ્રગટ કરશે જ, પરંતુ આવનારી પેઢીઓ માટે પણ, પેઢી દર પેઢી માટે પણ આ શિક્ષણનું કારણ બની શકે છે, જો આપણે સૌ મળીને તેનો સદુપયોગ કરીએ તો.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ લોકસભામાં રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ’ના 150 વર્ષ નિમિત્તે વિશેષ ચર્ચાને સંબોધી
December 08th, 12:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે લોકસભામાં રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ’ના 150 વર્ષ નિમિત્તે વિશેષ ચર્ચાને સંબોધી હતી. પ્રધાનમંત્રીએ આ મહત્વપૂર્ણ અવસર પર સામૂહિક ચર્ચાનો માર્ગ પસંદ કરવા બદલ ગૃહના તમામ આદરણીય સભ્યોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે ટિપ્પણી કરી કે વંદે માતરમ, જે મંત્ર અને આહ્વાનથી રાષ્ટ્રના સ્વાતંત્ર્ય સંગ્રામને ઊર્જા અને પ્રેરણા મળી, જેણે બલિદાન અને તપસ્યાનો માર્ગ બતાવ્યો, તેને આજે યાદ કરવામાં આવી રહ્યું છે અને તે ગૃહમાં હાજર સૌના માટે એક મહાન સૌભાગ્યની વાત છે. શ્રી મોદીએ પ્રકાશ પાડ્યો કે રાષ્ટ્ર વંદે માતરમના 150 વર્ષના ઐતિહાસિક અવસરનો સાક્ષી બની રહ્યું છે તે ગૌરવની બાબત છે. તેમણે જણાવ્યું કે આ સમયગાળો ઇતિહાસની અસંખ્ય ઘટનાઓ આપણી સમક્ષ લાવે છે. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું કે જો સૌ સામૂહિક રીતે તેનો સારો ઉપયોગ કરશે, તો આ ચર્ચા માત્ર ગૃહની પ્રતિબદ્ધતાને જ નહીં દર્શાવે પણ ભવિષ્યની પેઢીઓ માટે શિક્ષણના સ્ત્રોત તરીકે પણ સેવા આપી શકે છે.યુનાઇટેડ કિંગડમના પ્રધાનમંત્રી સાથે સંયુક્ત પ્રેસ સ્ટેટમેન્ટ દરમિયાન પ્રધાનમંત્રીનું પ્રેસ નિવેદન
July 24th, 04:20 pm
સૌ પ્રથમ, હું પ્રધાનમંત્રી સ્ટાર્મરનો તેમના ઉષ્માભર્યા સ્વાગત બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. આજે આપણા સંબંધોમાં એક ઐતિહાસિક દિવસ છે. મને ખુશી છે કે ઘણા વર્ષોની મહેનત પછી, આજે બંને દેશો વચ્ચે એક વ્યાપક આર્થિક અને વેપાર કરાર થયો છે.PM Modi arrives in London, United Kingdom
July 24th, 12:15 pm
Prime Minister Narendra Modi arrived in United Kingdom a short while ago. In United Kingdom, PM Modi will hold discussions with UK PM Starmer on India-UK bilateral relations and will also review the progress of the Comprehensive Strategic Partnership.પ્રધાનમંત્રીએ લંડનમાં વર્લ્ડ ટીમ બ્લિટ્ઝ ચેમ્પિયનશિપમાં બ્લિટ્ઝ સેમિ-ફાઇનલમાં શાનદાર જીત બદલ દિવ્યા દેશમુખને અભિનંદન પાઠવ્યા
June 19th, 02:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતીય ચેસ ખેલાડી દિવ્યા દેશમુખને આજે લંડનમાં વર્લ્ડ ટીમ બ્લિટ્ઝ ચેમ્પિયનશિપમાં બ્લિટ્ઝ સેમિ-ફાઇનલના બીજા તબક્કામાં વિશ્વ નંબર 1 હોઉ યિફાન પર ઐતિહાસિક જીત બદલ અભિનંદન આપ્યા.બંધારણ અને લોકશાહી પ્રણાલીમાં અતૂટ વિશ્વાસની પુનઃ પુષ્ટિ કરવા બદલ દેશવાસીઓનો આભારઃ મન કી બાત દરમિયાન પીએમ મોદી
June 30th, 11:00 am
મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. આજે એ દિવસ આવી જ ગયો જેની આપણે ફેબ્રુઆરીથી પ્રતીક્ષા કરી રહ્યા હતા. હું 'મન કી બાત'ના માધ્યમથી એક વાર ફરી આપની વચ્ચે, પોતાના પરિવારજનો વચ્ચે આવ્યો છું. એક ખૂબ જ સુંદર ઉક્તિ છે- 'ઇતિ વિદા પુનર્મિલનાય' તેનો અર્થ પણ એટલો જ સુંદર છે- હું વિદાય લઉં છું, ફરી મળવા માટે. આ ભાવથી મેં ફેબ્રુઆરીમાં તમને કહ્યું હતું કે ચૂંટણી પરિણામો પછી ફરી મળીશું, અને આજે 'મન કી બાત' સાથે હું, તમારી વચ્ચે ફરી ઉપસ્થિત છું. આશા છે કે તમે બધા મજામાં હશો, ઘરમાં બધાંનું સ્વાસ્થ્ય સારું હશે અને હવે તો ચોમાસું પણ આવી ગયું છે અને જ્યારે ચોમાસું આવે છે તો મન આનંદિત થઈ જાય છે. આજથી ફરી એક વાર, આપણે 'મન કી બાત'માં એવા દેશવાસીઓની ચર્ચા કરીશું જે પોતાનાં કામોથી સમાજમાં, દેશમાં પરિવર્તન લાવી રહ્યા છે. આપણે ચર્ચા કરીશું, આપણી, સમૃદ્ધ સંસ્કૃતિની, ગૌરવશાળી ઇતિહાસની, અને, વિકસિત ભારતના પ્રયાસની.પ્રધાનમંત્રીએ અમદાવાદમાં પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવના ઉદ્ઘાટન પ્રસંગે આપેલા સંબોધનનો મૂળપાઠ
December 14th, 05:45 pm
પરમ પૂજ્ય મહંત સ્વામીજી, પૂજ્ય સંત ગણ, રાજ્યપાલ શ્રી, મુખ્યમંત્રી શ્રી અને અહીં ઉપસ્થિત તમામ સત્સંગી પરિવારના સભ્યો, આ મારા માટે સૌભાગ્યની વાત છે કે મને આ ઐતિહાસિક પ્રસંગના સાક્ષી બનવાનું અને સત્સંગી બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. આટલા મોટા પાયા પરનો આ કાર્યક્રમ એક મહિના સુધી ચાલવાનો છે અને હું માનતો નથી કે આ કાર્યક્રમ માત્ર સંખ્યાની દૃષ્ટિએ મોટો છે, સમયની દૃષ્ટિએ પણ ઘણો લાંબો છે. પરંતુ મેં અહીં જેટલો સમય વિતાવ્યો છે તેનાથી મને લાગે છે કે અહીં મને દિવ્યતાની અનુભૂતિ થઇ છે. અહીં સંકલ્પોની ભવ્યતા છે. અહીં આપણો વારસો શું છે, આપણી ધરોહસ શું છે, આપણી આસ્થા શું છે, આપણી આધ્યાત્મિકતા શું છે, આપણી પરંપરા શું છે, આપણી સંસ્કૃતિ શું છે, આપણી પ્રકૃતિ શું છે, આ તમામ બાબતોને આ પરિસરમાં સમાવી લેવામાં આવી છે. અહીં ભારતનો દરેક રંગ જોવા મળે છે. હું આ અવસર પર તમામ પૂજ્ય સંત ગણને, આ આયોજન કરવા માટેની કલ્પના કરવાના સામર્થ્ય બદલ અને આ સંકલ્પનાને તેમણે સાકાર કરવા માટે કરેલા પ્રયત્નો બદલ તમામ આદરણીય સંતોના ચરણોમાં વંદન કરું છું, હું તેમને મારા અંતઃકરણુપૂર્વક હૃદયના ઊંડાણથી અભિનંદન પાઠવું છું અને પૂજ્ય મહંત સ્વામીજીના આશીર્વાદરથી આટલું મોટું અને ભવ્ય આયોજન માત્ર દેશ અને દુનિયાને આકર્ષિત કરવાનું કામ નહીં કરે પરંતુ તે આવનારી પેઢીને પ્રભાવિત પણ કરશે, તેમને પ્રેરિત પણ કરશે.PM addresses inaugural function of Pramukh Swami Maharaj Shatabdi Mahotsav
December 14th, 05:30 pm
PM Modi addressed the inaugural function of Pramukh Swami Maharaj Shatabdi Mahotsav in Ahmedabad. “HH Pramukh Swami Maharaj Ji was a reformist. He was special because he saw good in every person and encouraged them to focus on these strengths. He helped every inpidual who came in contact with him. I can never forget his efforts during the Machchhu dam disaster in Morbi”, the Prime Minister said.King Chilli ‘Raja Mircha’ from Nagaland exported to London for the first time
July 28th, 09:49 pm
In a major boost to exports of Geographical Indications (GI) products from the north-eastern region, a consignment of ‘Raja Mircha’ also referred as king chilli from Nagaland was today exported to London via Guwahati by air for the first time.સોશિયલ મીડિયા કોર્નર 20 એપ્રિલ 2018
April 20th, 07:33 pm
સોશિયલ મીડિયામાંથી શાસન સુધારવા માટે રોજ તમારા સૂચનો મળી રહે છે. તમારી શાસન સુધારવા માટેની ટ્વીટ્સ રોજ અત્રે મૂકાય છે. વાંચવાનું ચાલુ રાખો અને શેર કરો!125 કરોડ ભારતીયો મારું પરિવાર છે: વડાપ્રધાન નરેન્દ્ર મોદી
April 19th, 05:15 am
એક ખાસ ટાઉનહોલ ‘ભારત કી બાત’ માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છેલ્લા ચાર વર્ષમાં દેશમાં હકારાત્મક બદલાવ આવવા અંગે વાત કરી હતી. તેમણે એ બાબત પર પ્રકાશ પાડ્યો હતો કે આજે વિશ્વ ભારતનેનવી આશા તરીકે કેવી રીતે જુએ છે અને વૈશ્વિક મંચ પર દેશના વધી રહેલા કદનું સન્માન તેમણે દેશવાસીઓને આપ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, “ભારતના 125 કરોડ લોકો મારું પરિવાર છે.”લંડન ખાતે ભારત કી બાત સબ કે સાથ કાર્યક્રમમાં સમગ્ર વિશ્વના સહભાગીઓ સાથે પ્રધાનમંત્રીએ કરેલા સંવાદના મુખ્ય અંશો
April 18th, 09:49 pm
યુકેના લંડન ખાતે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારત કી બાત સબ કે સાથ કાર્યક્રમમાં સમગ્ર વિશ્વના શ્રોતાઓ સમક્ષ વાતચીત કરી હતી.પ્રધાનમંત્રીની યુકે મુલાકાત દરમિયાન યુકે ભારતનું સંયુક્ત નિવેદન (એપ્રિલ 18, 2018)
April 18th, 07:02 pm
વડાપ્રધાન મોદીએ લંડનમાં ભગવાન બસવેશ્વરને પુષ્પાંજલિ અર્પણ કરી
April 18th, 04:02 pm
વડાપ્રધાન મોદીએ આજે લંડનમાં ભગવાન બસવેશ્વરને પુષ્પાંજલિ અર્પણ કરી છેવડાપ્રધાન મોદી પ્રિન્સ ઓફ વેલ્સને મળ્યા
April 18th, 03:54 pm
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પ્રિન્સ ઓફ વેલ્સને મળ્યા હતા. બંને નેતાઓએ લંડનના સાયન્સ મ્યુઝિયમ ખાતે આયોજિત “5000 યર્સ ઓફ સાયન્સ એન્ડ ઇનોવેશન – ઇલ્યુમીનેટીંગ ઇન્ડિયા” પ્રદર્શનન મુલાકાત લીધી હતી.ભારત-યુકે સંબંધો વૈવિધ્યપૂર્ણ તેમજ વ્યાપક હોવાનું કહેતા વડાપ્રધાન મોદી
April 18th, 02:36 pm
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુકેના વડાપ્રધાન થેરેસા મે સાથે ફળદ્રુપ વાર્તાલાપ હાથ ધર્યો હતો. બંને નેતાઓએ વિવિધ ક્ષેત્રોમાં ભારત-યુકેના સંબંધો કેવી રીતે આગળ વધારવા તે અંગે પોતાના મંતવ્યો વ્યક્ત કર્યા હતા.વડાપ્રધાન મોદી અને વડાપ્રધાન મે એ ફ્રાન્સિસ ક્રિક ઇન્સ્ટીટયુટની મુલાકાત લીધી
April 18th, 10:20 am
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુકેના વડાપ્રધાન થેરેસા મે એ લંડનમાં આવેલા બાયોમેડિકલ ઇન્સ્ટીટયુટ ફ્રાન્સિસ ક્રિક ઇન્સ્ટીટયુટની મુલાકાત લીધી હતી.લંડન આવી પહોંચતા વડાપ્રધાન મોદી
April 18th, 04:00 am
વડાપ્રધાન મોદી લંડન આવી પહોંચ્યા છે, જ્યાં તેઓ કોમનવેલ્થ રાષ્ટ્રાધ્યક્ષોની બેઠકમાં ભાગ લેશે, વડાપ્રધાન થેરેસા મે સાથે ચર્ચા વિચારણા કરશે અને વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે.સ્વિડન અને યુ.કેનીયાત્રા પૂર્વે પ્રધાનમંત્રીનું નિવેદન
April 15th, 08:51 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સ્વિડન અને યુ.કેની યાત્રા પરનિકળતા પૂર્વે આપેલા વિદાય નિવેદનનોમૂળપાઠ નીચે મુજબ છે.#BharatKiBaatSabkeSaath: વડાપ્રધાન મોદી સાથે એક ખાસ પ્રકારની ચર્ચા માટે તમારા વિચારો શેર કરો
April 04th, 05:39 pm
18 એપ્રિલ 2018ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી લંડનમાં એક અનોખી ઇવેન્ટ ‘ભારત કી બાત. સબ કે સાથ’ માં ભાગ લેશે. તે વડાપ્રધાન સાથેની ખાસ લાઈવ ચર્ચા હશે.