પ્રધાનમંત્રીએ સૌને લોહરીની શુભેચ્છાઓ પાઠવી

January 13th, 05:53 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે લોહરીના અવસરે સૌને શુભેચ્છાઓ પાઠવી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 2025 માટે ભવ્ય શરૂઆત: માત્ર 15 દિવસમાં વિઝનને વાસ્તવિકતામાં ફેરવવું

January 16th, 02:18 pm

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2025 ની શરૂઆત અનેક પરિવર્તનકારી પહેલો સાથે કરી છે જે પ્રગતિશીલ, આત્મનિર્ભર અને અખંડ ભારત માટેના તેમના વિઝનને પ્રતિબિંબિત કરે છે. માળખાગત સુવિધાઓ અને વૈજ્ઞાનિક સંશોધનને આગળ વધારવાથી લઈને યુવાનોને સશક્તિકરણ કરવા અને ભારતની સાંસ્કૃતિક વિવિધતાની ઉજવણી કરવા સુધી, તેમના નેતૃત્વએ આગામી એક નોંધપાત્ર વર્ષ માટે સૂર સેટ કર્યો છે.

પ્રધાનમંત્રી દિલ્હીના નારાયણામાં લોહરી ઉજવણીમાં સામેલ થયા

January 13th, 11:19 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​દિલ્હીના નારાયણામાં લોહરી ઉજવણીમાં હાજરી આપી હતી. પ્રધાનમંત્રી શ્રી મોદીએ ટિપ્પણી કરી હતી કે લોહરી ઘણા લોકો માટે, ખાસ કરીને ઉત્તર ભારતના લોકો માટે વિશેષ મહત્વ ધરાવે છે. તે નવીકરણ અને આશાનું પ્રતીક છે. તે કૃષિ અને આપણા મહેનતુ ખેડૂતો સાથે પણ જોડાયેલું છે, શ્રી મોદીએ જણાવ્યું હતું.

જમ્મુ અને કાશ્મીરમાં સોનમર્ગ ટનલના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

January 13th, 12:30 pm

સૌ પ્રથમ, હું એવા શ્રમજીવી ભાઈઓનો આભાર માનું છું જેમણે દેશ અને જમ્મુ-કાશ્મીરની પ્રગતિ માટે ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિઓમાં, પોતાના જીવને જોખમમાં મૂકીને પણ કામ કર્યું. આપણા સાત સાથી કામદારોએ પોતાના જીવ ગુમાવ્યા, પણ અમે અમારા સંકલ્પથી ડગમગ્યા નહીં, મારા સાથી કાર્યકરો ડગમગ્યા નહીં, કોઈએ અમને ઘરે પાછા જવાનું કહ્યું નહીં, મારા આ સાથી શ્રમિકોએએ દરેક પડકારનો સામનો કરીને આ કાર્ય પૂર્ણ કર્યું છે. અને આજે, સૌ પ્રથમ, હું તે સાત કામદારોનું પૂણ્ય સ્મરણ કરું છું જેમને આપણે ગુમાવ્યા છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જમ્મુ અને કાશ્મીરમાં સોનમર્ગ ટનલનું ઉદ્ઘાટન કર્યું

January 13th, 12:15 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​જમ્મુ અને કાશ્મીરમાં સોનમર્ગ ટનલનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે સભાને સંબોધતા, તેમણે જમ્મુ અને કાશ્મીર અને ભારતના વિકાસ માટે સખત મહેનત કરનારા અને પોતાના જીવનને દાવ પર લગાવનારા મજૂરોનો આભાર માન્યો. શ્રી મોદીએ ટિપ્પણી કરી કે પડકારો છતાં, અમારો સંકલ્પ ડગમગ્યો નહીં. તેમણે કામ પૂર્ણ કરવા માટે તમામ અવરોધોનો સામનો કરવા બદલ અને તેમના સંકલ્પ અને પ્રતિબદ્ધતા બદલ શ્રમિકોની પ્રશંસા કરી. તેમણે 7 મજૂરોના મૃત્યુ પર પણ શોક વ્યક્ત કર્યો.

ઓડિશાના ભુવનેશ્વરમાં 18મા પ્રવાસી ભારતીય દિવસ સંમેલનના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

January 09th, 10:15 am

ઓડિશાના રાજ્યપાલ ડૉ. હરિ બાબુજી, આપણા લોકપ્રિય મુખ્યમંત્રી મોહન ચરણ માંઝીજી, કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા સાથીદારો એસ. જયશંકરજી, જુઆલ ઓરામજી, ધર્મેન્દ્ર પ્રધાનજી, અશ્વિની વૈષ્ણવજી, શોભા કરંદલાજેજી, કીર્તિ વર્ધન સિંહજી, પવિત્રા માર્ગેરિટાજી, ઓડિશા સરકારના નાયબ મુખ્યમંત્રી કનક વર્ધન સિંહદેવજી, પ્રવતી પરિદાજી, અન્ય મંત્રીઓ, સાંસદો અને ધારાસભ્યો, ભારત માતાના બધા પુત્રો અને પુત્રીઓ જેઓ વિશ્વભરમાંથી અહીં આવ્યા છે!

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઓડિશામાં 18માં પ્રવાસી ભારતીય દિવસ સંમેલનનું ઉદ્ઘાટન કર્યું

January 09th, 10:00 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઓડિશાનાં ભુવનેશ્વરમાં 18માં પ્રવાસી ભારતીય દિવસ સંમેલનનું ઉદ્ઘાટન કર્યું હતું. દુનિયાનાં વિવિધ વિસ્તારોમાંથી આવેલા તમામ પ્રતિનિધિઓ અને પ્રવાસીઓનું સ્વાગત કરતાં શ્રી મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, ભવિષ્યમાં સમગ્ર વિશ્વમાં વસતાં વિવિધ ભારતીય ડાયસ્પોરામાં ઉદ્ઘાટન ગીત વગાડવામાં આવશે. તેમણે ગ્રેમી એવોર્ડ વિજેતા કલાકાર રિકી કેજ અને તેમની ટીમની અદભૂત પ્રસ્તુતિ માટે પ્રશંસા કરી હતી, જેમણે ભારતીય પ્રવાસીઓની ભાવનાઓ અને લાગણીઓને દર્શાવી હતી.

કુવૈતમાં ભારતીય સમુદાય કાર્યક્રમ ‘હાલા મોદી’માં પીએમના સંબોધનનો મૂળપાઠ

December 21st, 06:34 pm

અહીં હાલની સંસ્કૃતિનો તહેવાર છે. અત્યારે તમે ક્રિસમસ અને નવા વર્ષની તૈયારી કરી રહ્યા છો. પછી પોંગલ આવે છે. મકરસંક્રાંતિ હોય, લોહરી હોય, બિહુ હોય, આવા અનેક તહેવારો દૂર નથી. હું તમને બધાને નાતાલ, નવા વર્ષની અને દેશના ખૂણે ખૂણે ઉજવાતા તમામ તહેવારોની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કુવૈતમાં 'હાલા મોદી' કાર્યક્રમમાં ભારતીય સમુદાયને સંબોધન કર્યું

December 21st, 06:30 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કુવૈતમાં શેખ સાદ અલ-અબ્દુલ્લા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં એક વિશેષ કાર્યક્રમ 'હાલા મોદી'માં ભારતીય સમુદાયના વિશાળ સમુદાયને સંબોધન કર્યું હતું. કુવૈતમાં સમુદાયના એક વર્ગનું પ્રતિનિધિત્વ કરતા ભારતીય નાગરિકોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

નવી દિલ્હીમાં પોંગલ ઉજવણી દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

January 14th, 12:00 pm

પોંગલના પવિત્ર દિવસે તમિલનાડુના દરેક ઘરમાંથી પોંગલ પ્રવાહ વહે છે. હું ઈચ્છું છું કે એવી જ રીતે તમારા જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સંતોષનો પ્રવાહ વહેતો રહે. ગઈકાલે જ દેશમાં લોહરીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવાયો. કેટલાક લોકો આજે મકરસંક્રાંતિ-ઉત્તરાયણની ઉજવણી કરી રહ્યા છે, તો કેટલાક લોકો કાલે ઉજવશે. માઘ બિહુ પણ આની આસપાસ છે. હું આ તમામ તહેવારો પર તમામ દેશવાસીઓને અભિનંદન આપું છું અને તેમને શુભેચ્છા પાઠવું છું.

પ્રધાનમંત્રીએ નવી દિલ્હીમાં પોંગલ ઉજવણીમાં ભાગ લીધો

January 14th, 11:30 am

આ પ્રસંગે સંબોધન કરતાં પ્રધાનમંત્રીએ પોંગલના અવસર પર તેમની શુભેચ્છાઓ પાઠવી હતી અને કહ્યું હતું કે તમિલનાડુના દરેક ઘરમાં ઉત્સવનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શ્રી મોદીએ તમામ નાગરિકોના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સંતોષનો પ્રવાહ સતત વહેતો રહે તેવી શુભેચ્છા પાઠવી હતી. તેમણે ગઈકાલે થઈ રહેલી લોહરીની ઉજવણી, આજે મકર ઉત્તરાયણનો તહેવાર, આવતીકાલે ઉજવવામાં આવનાર મકરસંક્રાંતિ અને ખૂબ જ ટૂંક સમયમાં માઘ બિહુની શરૂઆતની પણ નોંધ લીધી. શ્રી મોદીએ દેશમાં ચાલી રહેલા તહેવારોના સમયગાળા માટે તમામ નાગરિકોને શુભેચ્છાઓ પાઠવી હતી.

પ્રધાનમંત્રીએ લોહરી પર શુભેચ્છાઓ પાઠવી

January 13th, 05:33 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ લોહરીના અવસર પર શુભેચ્છાઓ પાઠવી છે.

પ્રધાનમંત્રી શ્રીએ લોકોને લોહરી પર શુભેચ્છા પાઠવી

January 13th, 06:21 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ લોહરીના અવસર પર લોકોને શુભેચ્છા પાઠવી છે.

પ્રધાનમંત્રીએ લોહરીના અવસર પર લોકોને શુભેચ્છા પાઠવી

January 13th, 06:02 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ લોહરીના અવસર પર લોકોને શુભેચ્છા પાઠવી છે.

કોવિડ19 સામે જાહેર આરોગ્યનાં વળતાં પગલાં અને કોવિડ19 રસીકરણની પ્રગતિની સમીક્ષા માટે પ્રધાનમંત્રીએ રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્ય મંત્રીઓ અને લેફ. ગવર્નર્સ સાથે સર્વગ્રાહી ઉચ્ચ સ્તરીય મીટિંગની અધ્યક્ષતા કરી

January 13th, 05:31 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કોવિડ19 સામે જાહેર આરોગ્યનાં વળતાં પગલાં અને રાષ્ટ્રીય કોવિડ19 રસીકરણની પ્રગતિની સમીક્ષા માટે રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્યમંત્રીઓ અને લેફ. ગવર્નર્સ/વહીવટદારો સાથે એક સર્વગ્રાહી ઉચ્ચ સ્તરીય મીટિંગની અધ્યક્ષતા કરી હતી. કેન્દ્રીય મંત્રીઓ શ્રી અમિત શાહ, ડૉ. મનસુખ માંડવિયા, રાજ્ય કક્ષાનાં પ્રધાન ડૉ. ભારતી પ્રવીણ પવાર સહિતના આ મીટિંગમાં ઉપસ્થિત રહ્યા હતા. અધિકારીઓએ મીટિંગમાં મહામારીની સ્થિતિ અંગે તાજા પ્રવાહોની માહિતી આપી હતી.

કોવિડ19 સામે જાહેર આરોગ્યનાં વળતાં પગલાં અને કોવિડ19 રસીકરણની પ્રગતિની સમીક્ષા માટે પ્રધાનમંત્રીએ રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્ય મંત્રીઓ અને લેફ. ગવર્નર્સ સાથે સર્વગ્રાહી ઉચ્ચ સ્તરીય મીટિંગની અધ્યક્ષતા કરી

January 13th, 05:30 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કોવિડ19 સામે જાહેર આરોગ્યનાં વળતાં પગલાં અને રાષ્ટ્રીય કોવિડ19 રસીકરણની પ્રગતિની સમીક્ષા માટે રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્યમંત્રીઓ અને લેફ. ગવર્નર્સ/વહીવટદારો સાથે એક સર્વગ્રાહી ઉચ્ચ સ્તરીય મીટિંગની અધ્યક્ષતા કરી હતી. કેન્દ્રીય મંત્રીઓ શ્રી અમિત શાહ, ડૉ. મનસુખ માંડવિયા, રાજ્ય કક્ષાનાં પ્રધાન ડૉ. ભારતી પ્રવીણ પવાર સહિતના આ મીટિંગમાં ઉપસ્થિત રહ્યા હતા. અધિકારીઓએ મીટિંગમાં મહામારીની સ્થિતિ અંગે તાજા પ્રવાહોની માહિતી આપી હતી.

પ્રધાનમંત્રીએ લોકોને લોહરીના અવસર પર શુભેચ્છા પાઠવી

January 13th, 06:57 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ લોકોને લોહરીના અવસર પર શુભેચ્છા પાઠવી છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે, “હેપ્પી લોહરી, આપણે પ્રાર્થના કરીએ છીએ કે સર્વત્ર આનંદ અને સારી તંદુરસ્તી રહે. આ વિશેષ અવસર સૌને માટે પ્રેમ અને કરુણા લાવે.

પ્રધાનમંત્રીએ દેશમાં કોવિડ-19ની સ્થિતિ અને કોવિડ-19 રસીકરણની પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરી

January 09th, 05:42 pm

પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં આજે દેશમાં કોવિડ-19ની વર્તમાન સ્થિતિ અને રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોવિડ-19ના રસીકરણ માટેની પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરવા માટે એક ઉચ્ચ સ્તરીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં કેબિનેટ સચિવ, પ્રધાનમંત્રીના અગ્ર સચિવ, આરોગ્ય સચિવ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા

26.01.2020 ના રોજ ‘મન કી બાત 2.0’ના આઠમાં એપિસોડમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

January 26th, 04:48 pm

મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. આજે 26 જાન્યુઆરી છે. પ્રજાસત્તાક પર્વની અનેક-અનેક શુભકામનાઓ. 2020નું આ પ્રથમ ‘મન કી બાત’નું મિલન છે. આ વર્ષનો પણ આ પહેલો કાર્યક્રમ છે, આ દશકનો પણ આ પહેલો કાર્યક્રમ છે. સાથીઓ, આ વખતે ‘પ્રજાસત્તાક દિવસ’ સમારોહના કારણે તમારી સાથે ‘મન કી બાત’, તેના સમયમાં પરિવર્તન કરવાનું ઉચિત લાગ્યું. અને આથી, એક અલગ સમય નક્કી કરીને આજે તમારી સાથે ‘મન કી બાત’ કરી રહ્યો છું.

પ્રધાનમંત્રીએ લોહરીના અવસરે લોકોને શુભેચ્છા પાઠવી

January 13th, 07:51 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ લોહરી પ્રસંગે લોકોને શુભેચ્છા પાઠવી છે.