પ્રધાનમંત્રીએ ગીરમાં 3જી માર્ચનાં રોજ નેશનલ બોર્ડ ફોર વાઇલ્ડલાઇફની 7મી બેઠકની અધ્યક્ષતા કરી
March 03rd, 04:48 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વહેલી સવારે ગુજરાતમાં ગીર રાષ્ટ્રીય ઉદ્યાનની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે નેશનલ બોર્ડ ફોર વાઇલ્ડલાઇફની સાતમી બેઠકની અધ્યક્ષતા કરી હતી.પ્રધાનમંત્રી ગુજરાતના ગીરમાં સફારી પર ગયા
March 03rd, 12:03 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતના ગીરમાં સફારી પર ગયા હતા, જે ભવ્ય એશિયાઈ સિંહોના ઘર તરીકે જાણીતું છે. તેમણે છેલ્લા ઘણા વર્ષોમાં એશિયાઈ સિંહોની વસ્તીમાં સતત વધારો સુનિશ્ચિત કરનારા સામૂહિક પ્રયાસોની પ્રશંસા કરી.