શ્રી લિએન્ડર પેસ પ્રધાનમંત્રીને મળ્યા

April 01st, 07:58 pm

શ્રી લિએન્ડર પેસે આજે નવી દિલ્હી ખાતે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. ટેનિસમાં તેમની સિદ્ધિઓ પર ભારતને ઘણો ગર્વ છે. અમે વિવિધ વિષયો પર ચર્ચા કરી. રમતગમત અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેનો તેમનો જુસ્સો ખરેખર પ્રશંસનીય છે, તેમ શ્રી મોદીએ જણાવ્યું હતું.

PM congratulates Leander Paes and Martina Hingis, on winning the mixed doubles title at US Open

September 12th, 12:50 pm