પ્રધાનમંત્રી શ્રીએ એશિયન પેરા ગેમ્સમાં ભાલા ફેંકમાં કાંસ્ય જીતવા બદલ લક્ષિતને અભિનંદન આપ્યા

October 27th, 05:48 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે હાંગઝોઉ એશિયન પેરા ગેમ્સમાં પુરુષોની ભાલા ફેંક-F54 સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક મેળવવા બદલ લક્ષિતને અભિનંદન પાઠવ્યા હતા.