મિઝોરમના મુખ્યમંત્રી પ્રધાનમંત્રીને મળ્યા

July 14th, 04:48 pm

મિઝોરમના મુખ્યમંત્રી શ્રી લાલદુહોમા આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા.

મિઝોરમના મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી

July 06th, 01:25 pm

મિઝોરમના મુખ્યમંત્રી શ્રી લાલદુહોમાએ આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી.

પ્રધાનમંત્રીએ શ્રી લાલદુહોમા અને તેમની પાર્ટી જોરમ પીપલ્સ મૂવમેન્ટને અભિનંદન આપ્યા

December 04th, 08:10 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મિઝોરમ વિધાનસભા ચૂંટણીમાં જીત માટે શ્રી લાલદુહોમા અને તેમની પાર્ટી જોરમ પીપલ્સ મૂવમેન્ટને અભિનંદન પાઠવ્યા છે. શ્રી મોદીએ મિઝોરમની પ્રગતિને આગળ વધારવા માટે શક્ય તમામ સહયોગની ખાતરી પણ આપી હતી.