પ્રધાનમંત્રીએ એશિયન પેરા ગેમ્સમાં મહિલા ડિસ્કસ થ્રોમાં બ્રોન્ઝ જીતવા બદલ લક્ષ્મીને અભિનંદન પાઠવ્યા
October 27th, 06:44 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે હાંગઝોઉ એશિયન પેરા ગેમ્સમાં મહિલા ડિસ્કસ થ્રો F37/38 ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ લક્ષ્મીને અભિનંદન પાઠવ્યા હતા.