પ્રધાનમંત્રીએ ઉત્તર પ્રદેશમાં લખીમપુર ખીરી અકસ્માતમાં થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો
May 18th, 01:45 pm
પ્રધાનમંત્રીએ ઉત્તર પ્રદેશમાં લખીમપુર ખીરી અકસ્માતમાં થયેલી જાનહાનિ પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. આ દુ:ખદ ઘટનામાં પોતાના પ્રિયજનો ગુમાવનારા પરિવારો પ્રત્યે હૃદયપૂર્વક સંવેદના વ્યક્ત કરતા, પ્રધાનમંત્રીએ ઘાયલોના ઝડપી સ્વસ્થ થવા માટે પણ પ્રાર્થના કરી છે.પ્રધાનમંત્રી શ્રીએ ઉત્તર પ્રદેશના લખીમપુર ખેરીમાં અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકો માટે શોક વ્યક્ત કર્યો
September 28th, 03:06 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના લખીમપુર ખેરી જિલ્લામાં થયેલા એક અકસ્માતમાં થયેલા મૃત્યુ અંગે ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી છે. તેમણે અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોના ઝડપથી સ્વસ્થ થવાની પણ શુભેચ્છા પાઠવી હતી.