પ્રધાનમંત્રીએ લચિત દિવસ પર લચિત બોરફૂકનને શ્રદ્ધાંજલિ અર્પી
November 24th, 11:45 am
લચિત દિવસ નિમિત્તે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે લચિત બોરફૂકનને યાદ કર્યા અને તેમને હિંમત, દેશભક્તિ અને સાચા નેતૃત્વના પ્રતીક તરીકે વર્ણવ્યા હતા.પ્રધાનમંત્રી શ્રીએ લચિત દિવસ પર લચિત બોરફૂકનની હિંમતને શ્રદ્ધાંજલિ આપી
November 24th, 05:35 pm
શ્રી મોદીએ કહ્યું કે આજે લચિત દિવસ પર અમે લચિત બોરફૂકનની હિંમતને યાદ કરીએ છીએ. સરાઈઘાટના યુદ્ધમાં તેમનું અસાધારણ નેતૃત્વ સ્થિતિસ્થાપકતા અને ફરજ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે. તેમનો વારસો એ બહાદુરી અને વ્યૂહાત્મક દીપ્તિનો કાલાતીત પ્રમાણપત્ર છે જેણે આપણા ઇતિહાસને આકાર આપ્યો છે.પ્રધાનમંત્રી 25મી નવેમ્બરે લચિત બરફૂકનની 400મી જન્મજયંતિની વર્ષભરની ઉજવણીના સમાપન સમારોહને સંબોધિત કરશે
November 24th, 11:51 am
પ્રધાનમંત્રીનો સતત પ્રયાસ રહ્યો છે કે તેઓ અનસંગ હિરોને યોગ્ય રીતે સન્માનિત કરે. આ અનુસંધાનમાં, દેશ 2022ને લચિત બરફૂકનની 400મી જન્મજયંતિ વર્ષ તરીકે ઉજવી રહ્યો છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં ગુવાહાટીમાં ભારતના તત્કાલિન રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ દ્વારા ઉજવણીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.પ્રધાનમંત્રીએ લચિત દિવસ પર લોકોને શુભેચ્છા પાઠવી
November 24th, 11:09 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ લચિત દિવસના અવસર પર લોકોને શુભેચ્છા પાઠવી છે.લચિત દિવસના અવસરે, પ્રધાનમંત્રીએ લચિત બોરફુકનને શ્રદ્ધાંજલિ આપી
November 24th, 01:51 pm
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લચિત દિવસ નિમિત્તે લચિત બોરફુકનને શ્રદ્ધાંજલિ આપી હતી.પ્રધાનમંત્રીએ લચિત દિવસ નિમિત્તે લચિત બોરફૂકનને શ્રદ્ધાંજલિ અર્પણ કરી
November 24th, 02:22 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે લચિત દિવસ નિમિત્તે લચિત બોરફૂકનને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.