Visit of Prime Minister Shri Narendra Modi to Uzbekistan and Kyrgyz Republic
August 27th, 05:14 pm
At the invitation of Uzbekistan President Shavkat Mirziyoyev, PM Modi will visit Uzbekistan from 29-30 August . During the visit, he will hold delegation-level talks with President Mirziyoyev, advancing the shared developmental visions of Viksit Bharat 2047 and Uzbekistan-2030. Later, at the invitation of Kyrgyz Republic President Sadyr Zhaparov, PM Modi will travel to Bishkek to participate in the 26th SCO Summit on 31 August – 1 September 2026. He will also attend the Opening Ceremony of the 6th World Nomad Games.પ્રધાનમંત્રીએ કઝાકિસ્તાન, કિર્ગિઝ રિપબ્લિક, તાજિકિસ્તાન, તુર્કમેનિસ્તાન અને ઉઝબેકિસ્તાનના વિદેશ મંત્રીઓ સાથે મુલાકાત કરી
June 06th, 08:54 pm
કઝાકિસ્તાન પ્રજાસત્તાક, કિર્ગિઝ પ્રજાસત્તાક, તાજિકિસ્તાન પ્રજાસત્તાક, તુર્કમેનિસ્તાન અને ઉઝબેકિસ્તાન પ્રજાસત્તાકના વિદેશ મંત્રીઓએ આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે સંયુક્ત મુલાકાત કરી હતી.