પ્રધાનમંત્રીએ કે.વી. સુબ્રમણ્યમને તેમના ભવિષ્યના પ્રયાસો માટે શુભકામનાઓ પાઠવી

October 08th, 08:30 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ડૉક્ટર કે. વી. સુબ્રમણ્યમને તેમના ભવિષ્યના પ્રયાસો માટે શુભેચ્છા પાઠવી છે. ડૉ. સુબ્રમણ્યમે જાહેરાત કરી છે કે તેઓ તેમનો ત્રણ વર્ષનો કાર્યકાળ પૂરો કર્યા બાદ મુખ્ય આર્થિક સલાહકારના પદ પરથી રાજીનામું આપી રહ્યા છે.