પ્રધાનમંત્રીએ રાજ્યનાં વિસ્તારોમાં પૂરની સ્થિતિ બાબતે કર્ણાટકનાં મુખ્યમંત્રી સાથે વાત કરી

August 19th, 05:36 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાજ્યના વિસ્તારોમાં પૂરની સ્થિતિ અંગે કર્ણાટકના મુખ્યમંત્રી શ્રી એચ. ડી. કુમારસ્વામી સાથે વાત કરી હતી.

Chief Minister of Karnataka Shri HD Kumaraswamy calls on PM

May 28th, 06:55 pm

Chief Minister of Karnataka Shri HD Kumarswamy met Prime Minister Narendra Modi in New Delhi today.