પ્રધાનમંત્રીએ જાણીતા ગાયક, KK તરીકે જાણીતા કૃષ્ણકુમાર કુન્નાથના નિધન પર શોક વ્યક્ત કર્યો
June 01st, 12:30 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જાણીતા ગાયક કૃષ્ણકુમાર કુન્નાથના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે, જેઓ કેકે તરીકે જાણીતા હતા. શ્રી મોદીએ કહ્યું કે તેમના ગીતો દરેક વય જૂથના લોકોની વિશાળ શ્રેણીની લાગણીઓને પ્રતિબિંબિત કરે છે.