પ્રધાનમંત્રીએ તામિલનાડુના કૃષ્ણાગિરીમાં ફટાકડાની ફેક્ટરીમાં દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકો પર શોક વ્યક્ત કર્યો
July 29th, 04:32 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તમિલનાડુના કૃષ્ણાગિરીમાં ક્રેકર ફેક્ટરીમાં થયેલી દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકો પ્રત્યે શોક વ્યક્ત કર્યો છે. તેમણે જાહેરાત કરી કે દરેક મૃતકના નજીકના સંબંધીઓને PMNRF તરફથી 2 લાખ રૂપિયાની એક્સ-ગ્રેશિયા આપવામાં આવશે અને ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે.