ઓડિશામાં એનએચ-326ના કિલોમીટર 68.600થી કિલોમીટર 311.700 સુધી હાલના બે-લેનને પેવ્ડ શોલ્ડર સાથે બે-લેનમાં પહોળું અને મજબૂત કરવા માટે ઈપીસી મોડ પર રૂપિયા 1526.21 કરોડના પ્રોજેક્ટને કેબિનેટે મંજૂરી આપી
December 31st, 03:11 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે આજે ઈપીસી મોડ હેઠળ એનએચ(ઓ) દ્વારા ઓડિશા રાજ્યમાં એનએચ-326ના કિલોમીટર 68.600થી કિલોમીટર 311.700 સુધીના હાલના બે લેન માર્ગને પેવ્ડ શોલ્ડર સાથે બે લેન માર્ગમાં પહોળું અને મજબૂત કરવા મંજૂરી આપી છે.પ્રધાનમંત્રીએ ઓડિશાના કોરાપુટ માર્ગ અકસ્માતમાં ભોગ બનેલા લોકો માટે સહાયને મંજૂરી આપી
February 01st, 06:01 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઓડિશાના કોરાપુટ માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવનારા લોકોના પરિજનોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષમાંથી રૂપિયા 2 લાખની સહાયની મંજૂરી આપી છે.પ્રધાનમંત્રીએ ઓડિશાના કોરાપુટ ખાતે અકસ્માતમાં થયેલ જાનહાનિ અંગે શોક વ્યક્ત કર્યો
February 01st, 09:48 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઓડિશાના કોરાપુટ ખાતે અકસ્માતમાં થયેલ જાનહાનિના અંગે દુઃખ વ્યક્ત કર્યું છે.