આસામના નામરૂપમાં યુરિયા પ્લાન્ટના ભૂમિપૂજન દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
December 21st, 04:25 pm
આસામના રાજ્યપાલ લક્ષ્મણ પ્રસાદ આચાર્યજી, મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્માજી, કેન્દ્રમાં મારા સાથી અને અહીં તમારા પ્રતિનિધિ, આસામના ભૂતપૂર્વ મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલજી, આસામ સરકારના મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો, અન્ય મહાનુભાવો, અને મારા બધા ભાઈઓ અને બહેનો જેઓ મોટી સંખ્યામાં આપણા બધાને આશીર્વાદ આપવા આવ્યા છે, મને પંડાલમાં જેટલા લોકો છે તેના કરતાં વધુ લોકો પંડાલની બહાર દેખાય છે.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આસામના નામરૂપ ખાતે આસામ વેલી ફર્ટિલાઇઝર એન્ડ કેમિકલ કંપની લિમિટેડના એમોનિયા-યુરિયા ફર્ટિલાઇઝર પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો
December 21st, 12:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે આસામના દિબ્રુગઢમાં નામરૂપ ખાતે આસામ વેલી ફર્ટિલાઇઝર એન્ડ કેમિકલ કંપની લિમિટેડના એમોનિયા-યુરિયા ફર્ટિલાઇઝર પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો. આ પ્રસંગે સભાને સંબોધતા શ્રી મોદીએ નોંધ્યું હતું કે આ ચાઓલુંગ સુખાપા અને મહાવીર લચિત બોરફુકન જેવા મહાન નાયકોની ભૂમિ છે. તેમણે ભીમ્બર દેઉરી, શહીદ કુશલ કુંવર, મોરાન રાજા બોદોસા, માલતી મેમ, ઈન્દિરા મીરી, સ્વર્ગદેવ સર્વાનંદ સિંહ અને વીર સતી સાધનાના યોગદાન પર પ્રકાશ પાડ્યો હતો. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે તેઓ વીરતા અને બલિદાનની આ મહાન ભૂમિ, ઉજાની આસામની પવિત્ર ધરતીને નમન કરે છે.રશિયાના રાષ્ટ્રપતિ સાથે સંયુક્ત પ્રેસ સ્ટેટમેન્ટ દરમિયાન પ્રધાનમંત્રીનું પ્રેસ સ્ટેટમેન્ટ
December 05th, 02:00 pm
આજે 23મી ભારત-રશિયા સમિટમાં રાષ્ટ્રપતિ પુતિનનું સ્વાગત કરતાં મને આનંદ થાય છે. તેમની યાત્રા એવા સમયે થઈ રહી છે જ્યારે આપણા દ્વિપક્ષીય સંબંધો અનેક ઐતિહાસિક સીમાચિહ્નો પાર કરી રહ્યા છે. બરાબર 25 વર્ષ પહેલાં, રાષ્ટ્રપતિ પુતિને આપણી Strategic Partnership (વ્યૂહાત્મક ભાગીદારી) નો પાયો નાખ્યો હતો. પંદર વર્ષ પહેલાં, 2010 માં, આપણી ભાગીદારીને Special and Privileged Strategic Partnership” (વિશેષ અને વિશેષાધિકૃત વ્યૂહાત્મક ભાગીદારી)ના દરજ્જા સુધી પહોંચાડવામાં આવી હતી.PM Modi’s remarks during the joint press meet with Russian President Vladimir Putin
December 05th, 01:50 pm
PM Modi addressed the joint press meet with President Putin, highlighting the strong and time-tested India-Russia partnership. He said the relationship has remained steady like the Pole Star through global challenges. PM Modi announced new steps to boost economic cooperation, connectivity, energy security, cultural ties and people-to-people linkages. He reaffirmed India’s commitment to peace in Ukraine and emphasised the need for global unity in the fight against terrorism.પ્રધાનમંત્રી 2 ઓગસ્ટના રોજ વારાણસીની મુલાકાત લેશે
July 31st, 06:59 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 2 ઓગસ્ટના રોજ સવારે 11 વાગ્યે ઉત્તર પ્રદેશના વારાણસીમાં આશરે 2200 કરોડ રૂપિયાના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે તેઓ સભાને પણ સંબોધિત કરશે.નવી સરકારનો પ્રથમ નિર્ણય ખેડૂત કલ્યાણ માટે સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે
June 10th, 12:06 pm
ત્રીજી વખત પ્રધાનમંત્રી પદના શપથ લીધા બાદ, પ્રધાનમંત્રી મોદીએ પીએમ કિસાન નિધિના 17મા હપ્તાને અધિકૃત કરતી તેમની પ્રથમ ફાઇલ પર હસ્તાક્ષર કર્યા. તેનાથી 9.3 કરોડ ખેડૂતોને ફાયદો થશે અને લગભગ 20,000 કરોડ રૂપિયાનું વિતરણ કરાશે.