પ્રધાનમંત્રીએ જોર્ડનના રાજા સાથે વાતચીત કરી
March 19th, 07:16 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તહેવારોની શુભેચ્છાઓની આપ-લે કરવા અને પ્રદેશમાં વિકસતી સુરક્ષા પરિસ્થિતિ પર ચર્ચા કરવા માટે જોર્ડનના રાજા હિઝ મેજેસ્ટી કિંગ અબ્દુલ્લા II (King Abdullah II) સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી.પ્રધાનમંત્રીએ જોર્ડનના રાજા સાથે વાતચીત કરી
March 02nd, 09:45 pm
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જોર્ડનના રાજા મહામહિમ કિંગ અબ્દુલ્લા II સાથે વાતચીત કરી હતી.