પ્રધાનમંત્રી અને સ્વીડનના પ્રધાનમંત્રીએ રવીન્દ્રનાથ ટાગોરના સહિયારા સાંસ્કૃતિક વારસાની ઉજવણી કરતા વિશેષ ભેટોનું આદાન-પ્રદાન કર્યું
May 17th, 11:18 pm
સ્વીડનના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી ઉલ્ફ ક્રિસ્ટરસન અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નોબેલ વિજેતા ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરના વારસાની ઉજવણી કરવા માટે વિશેષ સ્મારક ભેટોનું આદાન-પ્રદાન કર્યું હતું.