પ્રધાનમંત્રીએ કેશવાનંદ ભારતીનું અવસાન થતાં શોક વ્યક્ત કર્યો; સમુદાય સેવા પ્રત્યેના તેમના યોગદાનને યાદ કર્યું

September 06th, 04:03 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કેશવાનંદ ભારતીજીના અવસાન અંગે દુ:ખ વ્યક્ત કર્યું છે.