યુએનજીએની સાથે-સાથે પ્રધાનમંત્રી મોદીની દ્વિપક્ષીય બેઠકો

September 26th, 02:05 pm

ન્યુયોર્કમાં યુએનજીએની સાથે-સાથે પ્રધાનમંત્રી મોદીએ અનેક વિશ્વ નેતાઓ સાથે અનેક દ્વિપક્ષીય બેઠક યોજી હતી, જ્યાં તેમણે અન્ય દેશો સાથે ભારતના સંબંધો મજબૂત બનાવવા પર ચર્ચા કરી હતી.