કેબિનેટે “Kerala” રાજ્યનું નામ બદલીને “Keralam” કરવાની મંજૂરી આપી

February 24th, 03:20 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે આજે ‘Kerala’ રાજ્યનું નામ બદલીને ‘Keralam’ કરવાની દરખાસ્તને મંજૂરી આપી છે.

પ્રધાનમંત્રીએ કેરળ પીરાવી (કેરળ દિવસ) પર શુભેચ્છા પાઠવી

November 01st, 09:35 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કેરળ પીરાવી નિમિત્તે કેરળના લોકોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી.

પ્રધાનમંત્રીએ કેરળ પીરાવીના અવસર પર શુભેચ્છા પાઠવી

November 01st, 11:16 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કેરળ પીરાવીના વિશેષ અવસર પર હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે.

પ્રધાનમંત્રીએ કેરળ પીરાવી દિવસ પર કેરળના લોકોને શુભેચ્છા પાઠવી

November 01st, 09:48 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કેરળ પીરાવી દિવસ પર કેરળના લોકોને શુભેચ્છા પાઠવી છે.