સાણંદ, ગુજરાતમાં કેઇન્સ સેમિકોન પ્લાન્ટના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
March 31st, 01:05 pm
ગુજરાતના મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ, રાજ્યના ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ ભાઈ સંઘવી, કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા સાથી અશ્વિની વૈષ્ણવ જી, રાજ્યના મંત્રી ભાઈ અર્જુન મોઢવાડિયા જી, કેઇન્સ અને આલ્ફા ઓમેગા સેમિકન્ડક્ટર્સના પ્રતિનિધિગણ, અન્ય મહાનુભાવો, દેવીઓ અને સજ્જનો.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના સાણંદ ખાતે કેઈન્સ સેમિકોન પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું
March 31st, 01:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતના સાણંદમાં કેઈન્સ ટેકનોલોજી (Kaynes Technology) સેમિકન્ડક્ટર પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું, જે આ સુવિધામાં ઉત્પાદનની શરૂઆત દર્શાવે છે. તેમણે નોંધ્યું હતું કે તેઓ 28 ફેબ્રુઆરીએ માઈક્રોન પ્લાન્ટમાં ઉત્પાદન શરૂ કરવા માટે સાણંદમાં હાજર હતા અને બરાબર એક મહિના પછી કેઈન્સના સીમાચિહ્નરૂપ ક્ષણ માટે પાછા ફર્યા છે, પ્રધાનમંત્રીએ ભારતની સેમિકન્ડક્ટર સફરની ગતિ પર ભાર મૂક્યો હતો. શ્રી મોદીએ ટિપ્પણી કરી હતી કે, આ માત્ર સંયોગ નથી, તે ભારતની સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ જે ઝડપે વિકસી રહી છે તેનો પુરાવો છે.ਪ੍ਰਧਾਨ ਮੰਤਰੀ 31 ਮਾਰਚ ਨੂੰ ਗੁਜਰਾਤ ਦਾ ਦੌਰਾ ਕਰਨਗੇ
March 30th, 11:05 am
ਪ੍ਰਧਾਨ ਮੰਤਰੀ ਸ਼੍ਰੀ ਨਰੇਂਦਰ ਮੋਦੀ 31 ਮਾਰਚ 2026 ਨੂੰ ਗੁਜਰਾਤ ਦਾ ਦੌਰਾ ਕਰਨਗੇ। ਸਵੇਰੇ ਤਕਰੀਬਨ 10 ਵਜੇ ਪ੍ਰਧਾਨ ਮੰਤਰੀ ਗਾਂਧੀਨਗਰ ਵਿੱਚ ਸਮਰਾਟ ਸੰਪ੍ਰਤੀ ਮਿਊਜ਼ੀਅਮ ਦਾ ਉਦਘਾਟਨ ਕਰਨਗੇ। ਇਸ ਮੌਕੇ ਉਹ ਇਕੱਠ ਨੂੰ ਸੰਬੋਧਨ ਵੀ ਕਰਨਗੇ। ਦੁਪਹਿਰ ਤਕਰੀਬਨ 12:45 ਵਜੇ ਪ੍ਰਧਾਨ ਮੰਤਰੀ ਸਾਨੰਦ, ਅਹਿਮਦਾਬਾਦ ਵਿੱਚ ਕੇਨਜ਼ ਸੈਮੀਕਾਨ ਪਲਾਂਟ ਦਾ ਉਦਘਾਟਨ ਕਰਨਗੇ ਅਤੇ ਜਨਤਕ ਇਕੱਠ ਨੂੰ ਸੰਬੋਧਨ ਕਰਨਗੇ। ਇਸ ਤੋਂ ਬਾਅਦ ਉਹ ਵਾਵ-ਥਰਾਦ ਜਾਣਗੇ ਜਿੱਥੇ ਸ਼ਾਮ ਤਕਰੀਬਨ 4 ਵਜੇ ਉਹ 20,000 ਕਰੋੜ ਰੁਪਏ ਤੋਂ ਵੱਧ ਦੇ ਕਈ ਵਿਕਾਸ ਪ੍ਰੋਜੈਕਟਾਂ ਦਾ ਨੀਂਹ ਪੱਥਰ ਰੱਖਣਗੇ, ਉਦਘਾਟਨ ਕਰਨਗੇ ਅਤੇ ਰਾਸ਼ਟਰ ਨੂੰ ਸਮਰਪਿਤ ਕਰਨਗੇ। ਇਸ ਮੌਕੇ ਉਹ ਇਕੱਠ ਨੂੰ ਸੰਬੋਧਨ ਵੀ ਕਰਨਗੇ।