72મી નેશનલ વોલીબોલ ટૂર્નામેન્ટના ઉદ્ઘાટન પ્રસંગે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
January 04th, 01:00 pm
હર હર મહાદેવ, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજી, ઉપ મુખ્યમંત્રી બ્રજેશ પાઠકજી, યુપી સરકારમાં મંત્રી ભાઈ રવિન્દ્ર જયસ્વાલ, દયાશંકરજી, ગિરીશ યાદવજી, બનારસના મેયર ભાઈ અશોક તિવારીજી, અન્ય જનપ્રતિનિધિગણ, વોલીબોલ એસોસિએશનના તમામ પદાધિકારીઓ, દેશભરમાંથી આવેલા તમામ ખેલાડીઓ, કાશીના મારા પરિવારજનો, નમસ્કાર.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વારાણસીમાં 72મી રાષ્ટ્રીય વોલીબોલ ટુર્નામેન્ટનું વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા ઉદ્ઘાટન કર્યું
January 04th, 12:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તર પ્રદેશના વારાણસીમાં 72મી રાષ્ટ્રીય વોલીબોલ ટુર્નામેન્ટનું વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા ઉદ્ઘાટન કર્યું. સભાને સંબોધતા, શ્રી મોદીએ કહ્યું કે વારાણસીના સંસદસભ્ય તરીકે તેઓ બધા ખેલાડીઓનું સ્વાગત અને અભિનંદન આપતા ખુશ છે. રાષ્ટ્રીય વોલીબોલ ચેમ્પિયનશિપ આજથી વારાણસીમાં શરૂ થઈ રહી છે. પ્રધાનમંત્રીએ ભાર મૂક્યો કે ખેલાડીઓ ઘણી મહેનત પછી આ રાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં પહોંચ્યા છે, અને આગામી દિવસોમાં વારાણસીના મેદાનો પર તેમના પ્રયત્નોની કસોટી કરવામાં આવશે. દેશભરના 28 રાજ્યોની ટીમો એકઠી થઈ છે, જે એક ભારત, શ્રેષ્ઠ ભારતનું સુંદર ચિત્ર રજૂ કરે છે. પ્રધાનમંત્રીએ ચેમ્પિયનશિપના તમામ સહભાગીઓને શુભેચ્છાઓ પાઠવી.ઓડિશાના ભુવનેશ્વરમાં 18મા પ્રવાસી ભારતીય દિવસ સંમેલનના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
January 09th, 10:15 am
ઓડિશાના રાજ્યપાલ ડૉ. હરિ બાબુજી, આપણા લોકપ્રિય મુખ્યમંત્રી મોહન ચરણ માંઝીજી, કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા સાથીદારો એસ. જયશંકરજી, જુઆલ ઓરામજી, ધર્મેન્દ્ર પ્રધાનજી, અશ્વિની વૈષ્ણવજી, શોભા કરંદલાજેજી, કીર્તિ વર્ધન સિંહજી, પવિત્રા માર્ગેરિટાજી, ઓડિશા સરકારના નાયબ મુખ્યમંત્રી કનક વર્ધન સિંહદેવજી, પ્રવતી પરિદાજી, અન્ય મંત્રીઓ, સાંસદો અને ધારાસભ્યો, ભારત માતાના બધા પુત્રો અને પુત્રીઓ જેઓ વિશ્વભરમાંથી અહીં આવ્યા છે!પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઓડિશામાં 18માં પ્રવાસી ભારતીય દિવસ સંમેલનનું ઉદ્ઘાટન કર્યું
January 09th, 10:00 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઓડિશાનાં ભુવનેશ્વરમાં 18માં પ્રવાસી ભારતીય દિવસ સંમેલનનું ઉદ્ઘાટન કર્યું હતું. દુનિયાનાં વિવિધ વિસ્તારોમાંથી આવેલા તમામ પ્રતિનિધિઓ અને પ્રવાસીઓનું સ્વાગત કરતાં શ્રી મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, ભવિષ્યમાં સમગ્ર વિશ્વમાં વસતાં વિવિધ ભારતીય ડાયસ્પોરામાં ઉદ્ઘાટન ગીત વગાડવામાં આવશે. તેમણે ગ્રેમી એવોર્ડ વિજેતા કલાકાર રિકી કેજ અને તેમની ટીમની અદભૂત પ્રસ્તુતિ માટે પ્રશંસા કરી હતી, જેમણે ભારતીય પ્રવાસીઓની ભાવનાઓ અને લાગણીઓને દર્શાવી હતી.The dreams of crores of women, poor and youth are Modi's resolve: PM Modi
February 18th, 01:00 pm
Addressing the BJP National Convention 2024 at Bharat Mandapam, Prime Minister Narendra Modi said, “Today is February 18th, and the youth who have reached the age of 18 in this era will vote in the country's 18th Lok Sabha election. In the next 100 days, you need to connect with every new voter, reach every beneficiary, every section, every community, and every person who believes in every religion. We need to gain the trust of everyone.PM Modi addresses BJP Karyakartas during BJP National Convention 2024
February 18th, 12:30 pm
Addressing the BJP National Convention 2024 at Bharat Mandapam, Prime Minister Narendra Modi said, “Today is February 18th, and the youth who have reached the age of 18 in this era will vote in the country's 18th Lok Sabha election. In the next 100 days, you need to connect with every new voter, reach every beneficiary, every section, every community, and every person who believes in every religion. We need to gain the trust of everyone.