કેબિનેટે દિલ્હી, હરિયાણા, મહારાષ્ટ્ર અને કર્ણાટક રાજ્યોના 12 જિલ્લાઓમાં ત્રણ મલ્ટીટ્રેકિંગ પ્રોજેક્ટ્સને મંજૂરી આપી, જે ભારતીય રેલવેના હાલના નેટવર્કને લગભગ 389 કિમી સુધી વિસ્તૃત કરશે

February 14th, 12:50 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની મંત્રીમંડળ સમિતિએ ગઈકાલે ₹18,509 કરોડ (આશરે) ના કુલ ખર્ચ સાથે રેલવે મંત્રાલયના ત્રણ (3) પ્રોજેક્ટ્સને મંજૂરી આપી હતી. આ પ્રોજેક્ટ્સમાં સામેલ છે: