પ્રધાનમંત્રી કર્ણાટકના કારવારમાં થયેલા અકસ્માતમાં થયેલ જાનહાનિ અંગે શોક વ્યક્ત કર્યો
July 09th, 02:17 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કર્ણાટકના ઉત્તરા કન્નડ જિલ્લાના કારવારમાં થયેલા અકસ્માતમાં જીવ ગુમાવનારાઓ પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી.કર્ણાટકના કારવારમાં થયેલી દુર્ઘટનામાં જાનહાનિ અંગે પ્રધાનમંત્રીએ શોક વ્યક્ત કર્યો
May 24th, 06:51 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કર્ણાટકના કારવાર જિલ્લામાં થયેલી દુર્ઘટના અંગે ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે પોતાના પ્રિયજનોને ગુમાવનારા પરિવારો પ્રત્યે હૃદયપૂર્વકની સંવેદના વ્યક્ત કરી હતી અને ઇજાગ્રસ્તો ઝડપથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરી હતી.