પ્રધાનમંત્રીએ શ્રી કરસનભાઈ સોલંકીના નિધન પર શોક વ્યક્ત કર્યો

February 04th, 01:03 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​ગુજરાત વિધાનસભાના સભ્ય શ્રી કરસનભાઈ સોલંકીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.