પ્રધાનમંત્રીએ કન્નડ રાજ્યોત્સવ પર શુભેચ્છા પાઠવી

November 01st, 12:44 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કન્નડ રાજ્યોત્સવ નિમિત્તે હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે.

પ્રધાનમંત્રીએ કર્ણાટક રાજ્યોત્સવ પર કર્ણાટકના લોકોને શુભેચ્છા પાઠવી

November 01st, 09:51 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કર્ણાટક રાજ્યોત્સવ નિમિત્તે કર્ણાટકની જનતાને શુભેચ્છા પાઠવી છે.