પ્રધાનમંત્રી શ્રી શિબુ સોરેનજીને શ્રદ્ધાંજલિ આપવા માટે સર ગંગા રામ હોસ્પિટલ પહોંચ્યા
August 04th, 02:17 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી શિબુ સોરેનજીને શ્રદ્ધાંજલિ આપવા માટે આજે સર ગંગા રામ હોસ્પિટલની મુલાકાત લીધી.ઝારખંડના મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી
November 26th, 05:21 pm
ઝારખંડના મુખ્યમંત્રી શ્રી હેમંત સોરેન અને ચૂંટાયેલા ધારાસભ્ય શ્રીમતી કલ્પના સોરેને આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી.