કાકોરી ઘટનાની શતાબ્દી પર દેશભક્ત ભારતીયોની હિંમતને પ્રધાનમંત્રીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી
August 09th, 02:59 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કાકોરી ઘટનાની 100મી વર્ષગાંઠ નિમિત્તે તેમાં ભાગ લેનારા ભારતીયોની બહાદુરી અને દેશભક્તિને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.આપણા યુવાનો દરેક ક્ષેત્રમાં દેશને ગૌરવ અપાવી રહ્યા છે: વડાપ્રધાન મોદી મન કી બાત દરમિયાન
July 31st, 11:30 am
સાથીઓ, ૩૧ જુલાઈ અર્થાત્ આજના જ દિવસે, આપણે બધાં દેશવાસીઓ, શહીદ ઉધમસિંહજીની શહીદીને નમન કરીએ છીએ. હું આવા અન્ય બધાં મહાન ક્રાંતિકારીઓને મારી વિનમ્ર શ્રદ્ધાંજલિ અર્પિત કરું છું, જેમણે દેશ માટે પોતાનું સર્વસ્વ ન્યોચ્છાવર કરી દીધું.