પ્રધાનમંત્રી 25 નવેમ્બરે કુરુક્ષેત્રની મુલાકાત લેશે
November 24th, 12:44 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 25 નવેમ્બરના રોજ હરિયાણાના કુરુક્ષેત્રની મુલાકાત લેશે.પ્રધાનમંત્રી 16 ફેબ્રુઆરીનાં રોજ રેવાડીની મુલાકાત લેશે
February 15th, 03:10 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 16 ફેબ્રુઆરી, 2024નાં રોજ રેવાડી, હરિયાણાની મુલાકાત લેશે. બપોરે લગભગ 1:15 વાગ્યે તેઓ શહેરી પરિવહન, સ્વાસ્થ્ય, રેલ અને પર્યટન ક્ષેત્ર સાથે સંબંધિત રૂ. 9750 કરોડથી વધુની કિંમતની વિવિધ વિકાસ યોજનાઓનું ઉદઘાટન, લોકાર્પણ અને શિલાન્યાસ કરશે.