પ્રધાનમંત્રીએ એશિયન ગેમ્સમાં મહિલા 100 મીટર હર્ડલ્સમાં સિલ્વર મેડલ જીતવા બદલ એથ્લેટ જ્યોતિ યારાજીને અભિનંદન પાઠવ્યા

October 01st, 11:21 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એશિયન ગેમ્સમાં મહિલા 100 મીટર હર્ડલ્સમાં સિલ્વર મેડલ જીતવા બદલ એથ્લેટ જ્યોતિ યારાજીને અભિનંદન પાઠવ્યા હતા.