પરિણામોની યાદી: અંગોલાના રાષ્ટ્રપતિની ભારતની રાજ્ય મુલાકાત
May 03rd, 06:41 pm
આયુર્વેદ અને અન્ય પરંપરાગત ચિકિત્સા પ્રણાલીઓના ક્ષેત્રમાં સહયોગ અંગે ભારત સરકાર અને અંગોલા સરકાર વચ્ચે સમજૂતી કરારપ્રધાનમંત્રીનું અંગોલાના રાષ્ટ્રપતિ સાથે સંયુક્ત પ્રેસ વક્તવ્ય
May 03rd, 01:00 pm
હું રાષ્ટ્રપતિ લોરેન્કો અને તેમના પ્રતિનિધિમંડળનું ભારતમાં હૃદયપૂર્વક સ્વાગત કરું છું. આ એક ઐતિહાસિક ક્ષણ છે. 38 વર્ષ પછી અંગોલાના રાષ્ટ્રપતિ ભારતની મુલાકાતે આવી રહ્યા છે. તેમની મુલાકાત ભારત-અંગોલા સંબંધોને નવી દિશા અને ગતિ આપે છે એટલું જ નહીં પરંતુ ભારત-આફ્રિકા ભાગીદારીને પણ મજબૂત બનાવે છે.દક્ષિણ આફ્રિકામાં BRICS બેઠકની પશ્ચાદભૂમાં વડાપ્રધાન મોદીની દ્વિપક્ષીય બેઠકો
July 26th, 09:02 pm
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં BRICS બેઠકની પશ્ચાદભૂમાં અસંખ્ય વૈશ્વિક આગેવાનો સાથે દ્વિપક્ષીય મંત્રણાઓ હાથ ધરી હતી