પ્રધાનમંત્રી ભૂટાનના ચતુર્થ રાજાને મળ્યા અને વૈશ્વિક શાંતિ પ્રાર્થના મહોત્સવમાં ભાગ લીધો
November 12th, 09:54 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે થિમ્પુમાં ભૂટાનના ચતુર્થ રાજા મહામહિમ જિગ્મે સિંગ્યે વાંગચુકને મળ્યા.ભૂટાનના ચોથા રાજાની 70મી જન્મજયંતિ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
November 11th, 12:00 pm
અમારી એજન્સીઓ આ ષડયંત્રની પૂરી તપાસ કરશે. તેની પાછળના ગુનેગારોને બક્ષવામાં આવશે નહીં.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભૂટાનના થિમ્પુમાં ચાંગલિમિથાંગ સેરેમોનિયલ ગ્રાઉન્ડ ખાતે એક જાહેર સભાને સંબોધિત કરી
November 11th, 11:39 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ભૂટાનના થિમ્પુમાં ચાંગલિમિથાંગ સમારોહ સ્થળ ખાતે એક જાહેર સભાને સંબોધિત કરી. પ્રધાનમંત્રીએ ભૂટાનના રાજા મહામહિમ જિગ્મે ખેસર નામગ્યેલ વાંગચુક અને ચોથા રાજા મહામહિમ જિગ્મે સિંગ્યે વાંગચુકનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. તેમણે રાજવી પરિવારના આદરણીય સભ્યો, ભૂટાનના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી ત્શેરિંગ ટોબગે અને ઉપસ્થિત અન્ય મહાનુભાવોનો આદરપૂર્વક આભાર માન્યો હતો.પ્રધાનમંત્રી ભૂતાન પહોંચ્યા
March 22nd, 09:53 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 22-23 માર્ચ 2024 સુધી ભૂતાનની રાજકીય યાત્રા અંતર્ગત આજે પારો પહોંચ્યા. આ મુલાકાત ભારત અને ભૂતાન વચ્ચે નિયમિત ઉચ્ચ સ્તરીય આદાન-પ્રદાનની પરંપરા અને સરકારની નેબરહુડ ફર્સ્ટ પોલિસીને મહત્વ આપે છે.