કોરીયન ગણરાજ્યના પ્રમુખના ખાસ દૂત PMને મળ્યા

June 16th, 06:07 pm

દક્ષીણ કોરિયાના ખાસ દૂત શ્રી જીઓંગ ડોંગ-ચે આજે નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા.