પ્રધાનમંત્રીએ મદીના અકસ્માતમાં ભારતીય નાગરિકોના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો
November 17th, 12:34 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સાઉદી અરેબિયાના મદીનામાં થયેલા અકસ્માતમાં ભારતીય નાગરિકોના મૃત્યુ પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. તેમણે પોતાના પ્રિયજનો ગુમાવનારાઓના પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી અને ઘાયલોના ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી છે.પરિણામોની યાદી: પ્રધાનમંત્રીની સાઉદી અરબની રાજકીય મુલાકાત
April 23rd, 02:25 am
ભારત-સાઉદી અરેબિયા વ્યૂહાત્મક ભાગીદારી પરિષદ (SPC) ની નેતાઓની બીજી બેઠક 22 એપ્રિલ 2025ના રોજ જેદ્દાહમાં ભારતના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ અને પ્રધાનમંત્રી હિઝ રોયલ હાઇનેસ પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન દ્વારા સહ-અધ્યક્ષતામાં યોજાઈ હતી. પરિષદે SPC હેઠળ વિવિધ સમિતિઓ, પેટા સમિતિઓ અને કાર્યકારી જૂથોના કાર્યની સમીક્ષા કરી હતી. જેમાં રાજકીય, સંરક્ષણ, સુરક્ષા, વેપાર, રોકાણ, ઊર્જા, ટેકનોલોજી, કૃષિ, સંસ્કૃતિ અને લોકો-થી-લોકોના સંબંધોનો સમાવેશ થાય છે. ચર્ચાઓ પછી બંને નેતાઓ દ્વારા મિનિટ્સ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.મુસ્લિમ વર્લ્ડ લીગના મહાસચિવ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા
April 23rd, 02:23 am
મુસ્લિમ વર્લ્ડ લીગના મહાસચિવ શેખ ડૉ. મોહમ્મદ બિન અબ્દુલકરીમ અલ-ઈસાએ આજે જેદ્દાહમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. તેમણે જમ્મુ અને કાશ્મીરમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલાની કડક નિંદા કરી અને આ ઘટનામાં માર્યા ગયેલા નિર્દોષ લોકો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી હતી.પ્રધાનમંત્રીએ સાઉદી અરેબિયાના મહામહિમ ક્રાઉન પ્રિન્સ અને પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી અને ભારત-સાઉદી અરેબિયા વ્યૂહાત્મક ભાગીદારી પરિષદની સહ-અધ્યક્ષતા કરી
April 23rd, 02:20 am
પ્રધાનમંત્રી અને સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ અને પ્રધાનમંત્રી મહામહિમ પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને સત્તાવાર વાટાઘાટો કરી અને ભારત-સાઉદી અરેબિયા સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ કાઉન્સિલ (SPC) ની બીજી બેઠકની સહ-અધ્યક્ષતા કરી હતી. એચઆરએચ ક્રાઉન પ્રિન્સે પહેલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલાની સખત નિંદા કરી અને જીવ ગુમાવનારા નિર્દોષ લોકો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી હતી. બંને નેતાઓએ આતંકવાદ સામે સંપૂર્ણ તાકાતથી લડવાનો સંકલ્પ કર્યો હતો.વડાપ્રધાન મોદી સાઉદી અરેબિયાના જેદ્દાહ પહોંચ્યા
April 22nd, 04:29 pm
વડાપ્રધાન મોદી સાઉદી અરેબિયાના જેદ્દાહ પહોંચ્યા, જ્યાં તેઓ પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનના આમંત્રણ પર પહોંચ્યા. ખાસ સન્માન તરીકે, સાઉદી વાયુસેનાના જેટ્સે વડાપ્રધાન મોદીના વિમાનને સાઉદી હવાઈ ક્ષેત્રમાં પ્રવેશતા જ એસ્કોર્ટ કર્યું અને તેમની સાથે જેદ્દાહ ગયા. જેદ્દાહમાં વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. તેઓ સાઉદી અરેબિયામાં વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે.સાઉદી અરેબિયાની મુલાકાતની પૂર્વસંધ્યાએ પ્રધાનમંત્રીનું નિવેદન
April 22nd, 08:30 am
આજે, હું સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ અને પ્રધાનમંત્રી હિઝ રોયલ હાઇનેસ પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનના આમંત્રણ પર બે દિવસની રાજકીય મુલાકતે જઈ રહ્યો છું.World Marks Fourth International Day of Yoga with Immense Enthusiasm
June 21st, 03:04 pm
The fourth International Day of Yoga was marked world over with immense enthusiasm. Yoga training camps, sessions and seminars were held in large numbers throughout the globe to further the reach of yoga and educate people about benefits of making yoga a part of daily routine.India was earlier “one of the countries” in the world but now it is a “very important country”: PM Modi
April 02nd, 08:59 pm
PM visits L&T workers' residential complex in Riyadh
April 02nd, 08:58 pm