પ્રધાનમંત્રીએ શ્રી જાનેઝ જાન્સાને સ્લોવેનિયાના પ્રધાનમંત્રી તરીકે ચચૂંટાઈ આવવા બદલ અભિનંદન પાઠવ્યા

May 28th, 04:24 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે શ્રી જાનેઝ જાન્સાને સ્લોવેનિયાના પ્રધાનમંત્રી તરીકે ચૂંટાઈ આવવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.