જન સુરક્ષા યોજનાઓએ લોકોને અસરકારક સામાજિક સુરક્ષા કવચ પ્રદાન કર્યું છે: પીએમ

May 09th, 07:15 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી જન સુરક્ષા યોજનાઓના તમામ લાભાર્થીઓને યોજનાઓના 8 વર્ષ પૂર્ણ થવા પર શુભકામનાઓ પાઠવી છે.