જમિયત ઉલેમા-એ-હિન્દના નેતાઓની PM સાથે મુલાકાત
May 09th, 06:39 pm
જમિયત ઉલેમા-એ-હિન્દના નેજા હેઠળ મુસ્લિમ સમાજના 25 નેતાઓ PM મોદીને મળ્યા હતા. તેમણે PM મોદીની દુરંદેશીના વખાણ કર્યા હતા અને આશા કરી હતી કે દેશભરના લોકોમાં તેમણે જે વિશ્વાસ પ્રાપ્ત કર્યો છે તે સમાજના દરેક તપકા માટે સમૃધ્ધિ અને સુખાકારી નક્કી કરશે. તેમણે ટ્રીપલ તલાક ઉપર વડાપ્રધાનના વલણને પણ આવકાર્યું હતું.