વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ દરમિયાન પીએમના સંબોધનનો મૂળપાઠ
January 23rd, 02:12 pm
આજે, આપણે સૌ એક ખાસ પ્રસંગના સાક્ષી બની રહ્યા છીએ. ભગવાન સ્વામિનારાયણની શિક્ષાપત્રીના 200 વર્ષ, દ્વિશતાબ્દી ઉજવણી છે. આ પવિત્ર ઉત્સવમાં સહભાગી બનવાનું સૌભાગ્ય આપણને મળ્યું છે. આ શુભ સમયે, હું આપ સૌ સંતોને નમન કરું છું. ભગવાન સ્વામિનારાયણના લાખો અનુયાયીઓને દ્વિશતાબ્દી ઉજવણી પર અભિનંદન આપું છું.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવને સંબોધિત કર્યો
January 23rd, 02:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો સંદેશ દ્વારા શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ દરમિયાન પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. આ અવસર પર બોલતા શ્રી મોદીએ રેખાંકિત કર્યું હતું કે આજે સૌ ભગવાન સ્વામિનારાયણની શિક્ષાપત્રીના 200 વર્ષ પૂર્ણ થવાના વિશેષ પ્રસંગના સાક્ષી બની રહ્યા છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આ દ્વિશતાબ્દીની ઉજવણી એ દરેક માટે આ પવિત્ર પ્રસંગનો ભાગ બનવા માટે ભાગ્યની ક્ષણ છે. આ પવિત્ર સમયગાળામાં તેઓ તમામ સંતોને વંદન કરે છે તેમ જણાવતાં, શ્રી મોદીએ દ્વિશતાબ્દી મહોત્સવ પર ભગવાન સ્વામિનારાયણના કરોડો અનુયાયીઓને પોતાની શુભેચ્છાઓ પાઠવી હતી.પ્રધાનમંત્રીએ મધ્યપ્રદેશના બુરહાનપુરના નાગરિકોને દેશનો પ્રથમ હર ઘર જલ પ્રમાણિત જિલ્લો બનવા બદલ અભિનંદન પાઠવ્યા
July 22nd, 09:43 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બુરહાનપુર, મધ્યપ્રદેશના નાગરિકોને દેશનો પ્રથમ હર ઘર જલ પ્રમાણિત જિલ્લો બનવા બદલ અભિનંદન પાઠવ્યા છે.પ્રધાનમંત્રી 2જી ઓક્ટોબરે જલ જીવન મિશન પર ગ્રામ પંચાયતો અને જલ સમિતિઓ સાથે વાતચીત કરશે
October 01st, 12:23 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 2જી ઓક્ટોબર, 2021ના રોજ સવારે 11 કલાકે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જલ જીવન મિશન પર ગ્રામ પંચાયતો અને જલ સમિતિઓ / ગ્રામ પાણી અને સ્વચ્છતા સમિતિઓ (VWSC) સાથે વાતચીત કરશે.વરસાદને ઝીલો- ‘કૅચ ધ રેઇન’ અભિયાનની શરૂઆત પ્રસંગે પ્રધાનમંત્રીના ભાષણનો મૂળપાઠ
March 22nd, 12:06 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વિશ્વ જળ દિવસ નિમિત્તે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી 'જળ શક્તિ અભિયાન: કેચ ધ રેઇન' નામથી એક અભિયાનનો પ્રારંભ કર્યો છે. પ્રધાનમંત્રીની ઉપસ્થિતિમાં કેન બેટવા લિંક પરિયોજનાના અમલીકરણ માટે કેન્દ્રીય જળ શક્તિ મંત્રી અને મધ્યપ્રદેશ તેમજ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી વચ્ચે મેમોરેન્ડમ ઓફ એગ્રીમેન્ટ (MoA) પર હસ્તાક્ષર પણ કરવામાં આવ્યા છે. નદીઓના આંતરિક જોડાણ માટે રાષ્ટ્રીય સંભવિત યોજના અંતર્ગત આ પ્રથમ પરિયોજના છે. પ્રધાનમંત્રીએ આ પ્રસંગે રાજસ્થાન, ઉત્તરાખંડ, કર્ણાટક, મહારાષ્ટ્ર અને ગુજરાતના સરપંચો તેમજ વોર્ડ પંચો સાથે પણ સંવાદ કર્યો હતો.પ્રધાનમંત્રીએ વિશ્વ જળ દિવસ નિમિત્તે 'જળ શક્તિ અભિયાન: કેચ ધ રેઇન'નો પ્રારંભ કર્યો
March 22nd, 12:05 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વિશ્વ જળ દિવસ નિમિત્તે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી 'જળ શક્તિ અભિયાન: કેચ ધ રેઇન' નામથી એક અભિયાનનો પ્રારંભ કર્યો છે. પ્રધાનમંત્રીની ઉપસ્થિતિમાં કેન બેટવા લિંક પરિયોજનાના અમલીકરણ માટે કેન્દ્રીય જળ શક્તિ મંત્રી અને મધ્યપ્રદેશ તેમજ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી વચ્ચે મેમોરેન્ડમ ઓફ એગ્રીમેન્ટ (MoA) પર હસ્તાક્ષર પણ કરવામાં આવ્યા છે. નદીઓના આંતરિક જોડાણ માટે રાષ્ટ્રીય સંભવિત યોજના અંતર્ગત આ પ્રથમ પરિયોજના છે. પ્રધાનમંત્રીએ આ પ્રસંગે રાજસ્થાન, ઉત્તરાખંડ, કર્ણાટક, મહારાષ્ટ્ર અને ગુજરાતના સરપંચો તેમજ વોર્ડ પંચો સાથે પણ સંવાદ કર્યો હતો.પ્રધાનમંત્રી ‘જલ શક્તિ અભિયાન: કેચ ધ રેઇન’ અભિયાન 22 માર્ચના રોજ શરૂ કરશે
March 21st, 12:54 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 22 માર્ચ, 2021ના રોજ વિશ્વ જળ દિવસ પર વીડિયો કોન્ફરન્સ મારફતે ‘જલ શક્તિ અભિયાનઃ કેચ ધ રેઇન’ શરૂ કરશે. પ્રધાનમંત્રીની હાજરીમાં કેન્દ્રીય જલ શક્તિ મંત્રી તથા મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રીઓ વચ્ચે કેન બેતવા લિન્ક પ્રોજેક્ટનો અમલ કરવા માટે ઐતિહાસિક સમજૂતીકરાર (એમઓયુ) પર હસ્તાક્ષર થશે. આ પ્રોજેક્ટ નદીઓના આંતરજોડાણ માટે રાષ્ટ્રીય પરિપ્રેક્ષ્ય યોજનાનો પ્રથમ પ્રોજેક્ટ છે, જે આકાર લેશે.